Loading...

help@globalkrishnapranami.org

અહો ! ધામના આત્મીય ધામસ્થ સુમન સુંદરસાથજી તંમજ મારા પ્યારા ધર્મપ્રચારક બંધુઓ !! અમે લોકો શ્રી મન્નિજાનંદ સિદ્ધાંતાનુયાયી નિજાનદી પ્રણામી સમાજમાં અટલરૂપેણ ઊભા છે. ધર્મતત્ત્ અત્યંત જ નિરાળું તત્ત છે. યસર્થ કહેવામાં પણ આવ્યું છે - “ધર્મસ્ય તત્ત્વ નિહિત ગુહાયામ્‌, મહાજનો યેન ગતઃ સ પન્થાઃ'' અત: અમારા ધર્મ સિદ્ધાંતના “મહાજનો યેન ગત: સ પન્થાઃ'' માં શ્રીમન્નિજાનંદાચાર્ય સદગુરુ શ્રી દેવચંદ્જી તેમજ નિષ્કલંક બુદ્ધાવતાર મહામતિ શ્રી પ્રાશાનાથજી છે. શ્રી મસ્નિજાનંદ સિદ્ધાંત “હે પરાર્ધ અષ્ટાવિશતિ ક્લૌયુગે'' માં વેદ, શાસ્ત્ર, પુરાશ પ્રમાશાવત્‌ બ્રહ્મ લશ્ય લઈને પ્રકટ થયા છે. આ સિદ્ધાંત સૃષ્ટિ માત્રના માનવાત્માઓનીએસ્થા પૂર્ણ કરવામાં સક્ષમ અને બધાના આધારભૂત છે. આ વાતનીસાક્ષીના રૂપમાં અકાટસ્રૃપેછા ચારસો સાલ પહેલાં (પૂર્વ) જ હરિક્ારના કુભના મેળામાં સાબિત થયેલી વાતો છે. શ્રીમન્નિજાનદાચાર્ય સદગુરુ શ્રીદેવચત્રજી અને નિષ્કલંક બુદ્ધાવતાર મહામતિ શ્રીપ્રાકનાથજી કારા પ્રદત્તજ્ઞાન ગર્ભિત શ્રી કુલજમ સ્વરૂપ સાહેબ - શ્રીતારતમ સાગર અને શ્રીલાલદાસકૂત આથ વીતતક સાહેબ શ્રી નિજાનદીય પ્રણામી સમાજના પથ પ્રદર્શક સારગર્ભિત બ્રહ્મલીલાયુક્ત બ્રહ્મસ્ઞાન ગ્રંથ છે.